ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

લેખન અને પ્રવાસ

મહાદેવભાઇના અવસાન પછી થોડા સમય માટે તેમના મદદનીશે નોંધ્યું,  ‘ગાંધીજી કદી ફાઉન્ટન પેનથી લખતા નહોતા. તેઓ હોલ્ડરથી સહી કરતા. ‘

ગાંધીજીનો શાહીનો ખડિયો બહુ નાનો હતો. પ્રવાસમાં જવાનું હોય ત્યારે એ ખડિયામાંની શાહી કોઇ શીશીમાં ભરી લેતા અને

મુકામે પહોંચીને પાછી ખડિયામાં કાઢી લેતા. એમની ખાદીની થેલીમાં એમની કલમો, પેન્સિલ, કાગળપત્રો, કલમ-શાહી, ચપ્પુ ને બીજી જરૂરી વસ્તુઓ રહેતી. આ ‘દફતર’ હંમેશાં ગાંધીજીની સાથે રહેતું હતું. મદદનીશોએ નોંધ્યું છે કે ‘પ્રવાસમાં બીજી બધી વસ્તુઓ રહે તો ચાલે, પણ થેલી તો રેલગાડીમાં કે મોટરમાં એમની સાથે જ રહેવી જોઇએ. સામાન ઉતારતી વખતે સૌથી પહેલાં થેલી સંભાળવામાં આવતી હતી.’

એ વાત તો જાણીતી છે કે ગાંધીજી પ્રવાસમાં લેખનકાર્ય ચાલુ રાખતા હતા અને જમણો હાથ થાકે ત્યારે ડાબા હાથે લખવાનું શરૂ કરતા હતા.

Advertisements

જાન્યુઆરી 27, 2011 - Posted by | લેખો | , , , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: