ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

કવિવર રવીન્દ્રનાથ ટાગોર

બહુ દિન ધરે

બહુ દિન ધરે, બહુ કોશ ઘૂરે
બહુ વ્યય કરી બહુ દેશ ઘુરે
દેખિતે ગિયા છી પર્વતમાલા
દેખિતે ગિયા થી સિંધુ
દૈખા હોય નહીં ચક્ષુ ખોલિયા
ઘર હોતે શુદ્ધ દયા ફેલિયા
એક હિ ધાનેર બિંદુ….

મતલબ કે, બહુ દિવસો સુધી માઇલો દૂર ફર્યો, ઘણો વ્યય કરી પર્વતમાળાઓ જોવા ગયો. અનેક સમંદર જોવા, પણ આંખો ખોલી ઘરની નિકટ બે જ કદમ દૂર ધાન્યના ઝગ પર ઝલમલતા ઝાંકળબિંદુના સૌંદર્યને કદી ના જોઈ શક્યો…

સાચું દર્શન કરનારી દૃષ્ટિ સાંપડે તો જ સૃષ્ટિ સૌંદર્ય પમાડનારા પ્રવાસો સફળ થાય.

જ્યારે વિશ્વ વિખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સત્યજીત રેએ પોતાના કૉલેજકાળ દરમિયાન કવિવરની મુલાકાત લીધી હતી, ત્યારે કવિવરે સત્યજીતની હસ્તાક્ષર પોથી- ઓટોગ્રાફ બુકમાં આ એક નાનકડી કવિતા લખી આપી હતી.

ઘણું બધું જોઈ લીધાનું, જોઈ કાઢયાનું અભિમાન પ્રવાસીના દિમાગમાં વધે છે. પણ જેના દર્શનથી જીવનની સાર્થકતા સધાય એવી અણમોલ મૂડીથી એની હૃદયઝોળી ખાલી જ રહી જાય છે. આ સંદર્ભે કવિવર ટાગોરની ટિપ્પણી ખૂબ માર્મિક છે.

 

 

Advertisements

January 27, 2011 - Posted by | કવિતા | , ,

No comments yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: